ગોંડલના હૃદય સમા જાહેર માર્ગે વિજપોલ પર વેલનો જંગલ, પ્રી-મોનસૂન કામગીરી સામે ઉઠ્યાં સવાલો
ગોંડલ:ગોંડલ શહેરના વ્યસ્ત અને મધ્યવર્તી વિસ્તાર, નાની બજાર નજીક આવેલ જાહેર માર્ગ પર વિજપોલ પર ઉગેલી વેલે હવે ખરેખર “જંગલ” જમાવવાનું દૃશ્ય ઊભું કર્યું છે. શહેરના હૃદયસ્થળ સમાન આ વિસ્તારની આસપાસ રહેણાક મકાનો, વેપારીઓની દુકાનો અને રાહદારીોની સતત અવરજવર રહેતી હોય છતાં પણ જાહેર માર્ગ પર સ્થિત વિજપોલ પર વેલે ઘેરું ઝાળ પાથરી દીધું છે….