અલીબાગ જમીન વિવાદમાં સુહાના ખાન : સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી પર કાનૂની સંકટ
બૉલિવૂડના “કિંગ ખાન” શાહરૂખ ખાન હંમેશા પોતાની ફિલ્મો, વૈભવી જીવનશૈલી અને પરિવારને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની દીકરી સુહાના ખાન પણ સતત મીડિયાની હેડલાઇન્સમાં જોવા મળે છે – ક્યારે તેની ફિલ્મ ડેબ્યૂને કારણે, તો ક્યારે તેના ગ્લેમરસ લાઇફસ્ટાઇલને કારણે. પરંતુ આ વખતે સુહાના ખાન પોતાના ફિલ્મી કામ નહીં, પરંતુ જમીન સોદાના વિવાદને…