ઈન્ડિગોના ઓપરેશનમાં ગંભીર વિક્ષેપ – ત્રીજા દિવસે પણ 550થી વધુ ફ્લાઈટ રદ, કરોડો મુસાફરોને પડ્યો ભારે ફાળો.
દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન તરીકે ઓળખાતી ઈન્ડિગો માટે છેલ્લા ત્રણ દિવસથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સતત ત્રીજા દિવસે 550થી વધુ ફ્લાઈટ રદ થતા દેશભરના વિવિધ એરપોર્ટ્સ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા. સ્ટાફની અછત, ટેકનિકલ ક્રૂની ઉપલબ્ધતા અને આંતરિક શેડ્યુલિંગ ખોટ જેવી પરિસ્થિતિને લીધે કંપનીના ઓપરેશન્સ પર મોટો પ્રભાવ પડ્યો છે. વડોદરા એરપોર્ટ…