‘વિસાવદર પેટા ચૂંટણીમાં મચ્યો ખળભળાટ: ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશનથી ભાજપ-કોંગ્રેસની મીલીભગત બહાર પાડી’
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે, ત્યારથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. મતદાનના ગણતરીના કલાકો બાકી છે અને એ જ સમયે વિસાવદરની રાજકીય જંગમાં નવો અને મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારે તોફાની ખુલાસો કરીને વિસાવદરના રાજકીય મંચ પર ગરમાહટ ઉભી કરી છે. વિસાવદરના સાયોના હોટલમાં 87…