ગુજરાતમાં દેશનો પહેલો બેરિકેડ ફ્રી ટોલ પ્લાઝા : MLFF સિસ્ટમથી ટોલ ટેક્સ ભરવાની નવી ક્રાંતિ
ભારત ઝડપથી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહ્યું છે.જ્યાં પહેલાં ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો, સમયનો બગાડ અને ઇંધણનો વ્યય થતો હતો, ત્યાં હવે એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે દેશનો પહેલો બેરિકેડ ફ્રી ટોલ પ્લાઝા શરૂ થવાનો છે.આ નવી વ્યવસ્થા મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ દ્વારા સંચાલિત…