ભક્તિ સાથે સેવા: દાંતા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ – પદયાત્રીઓ માટે મીની હોસ્પિટલ જેવી સુવિધાઓ”
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં આસ્થા અને સેવા ભાવના હંમેશાં એક સાથે ચાલે છે. અહીં મેળાઓ માત્ર ધાર્મિક ઉજવણી નહીં પરંતુ સામાજિક એકતા, સહકાર અને પરોપકારના અનોખા પ્રતિક બની રહે છે. ઉત્તર ગુજરાતનો અંબાજી ભાદરવી પૂનમ મહામેળો એ એવોજ એક ઉત્સવ છે, જ્યાં લાખો માઇભક્તો ભક્તિભાવ સાથે પદયાત્રા કરી અંબાજીના દર્શન કરવા પહોંચે છે….