જમીન સોદા પર સવાલો: રમણ વોરા સામે વિશેષ તપાસની માગ સાથે વિવાદ ઉછળ્યો
રાજકોટમાં રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં હાલમાં એક મોટા વિવાદે માથું ઉચક્યું છે. પત્રકાર પરિષદમાં જાહેર થયેલા એક પત્ર અનુસાર, ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરા સામે વિશેષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. પત્ર મુજબ, વર્ષ 2004થી લઈને 2024 સુધી ચાલેલા જમીન સોદાના હિસ્સાઓમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. 2004નો પ્રારંભ: ભાગીદારીમાં ખરીદેલી જમીન…