રાજકોટમાં રાજકીય અને લાગણીસભર ક્ષણ: અરવિંદ કેજરીવાલે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી, ગુજરાત માટેના યોગદાનને કાળજાથી સ્મરી
રાજ્યના લોકપ્રિય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના અવસાન બાદ સમગ્ર રાજકીય અને જાહેર જીવનમાં એક ખાલી જગ્યા ઊભી થઈ છે, જે ક્યારેય પૂરાઈ ન શકે તેવું સૌ જણ માને છે. આવા સમયે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા શ્રી અરવિંદ કેજરીવાલ આજે…