આજનું વિશેષ રાશિફળ | તા. ૦૯ એપ્રિલ, ગુરૂવાર | ચૈત્ર વદ સાતમ
તુલા સહિત કેટલીક રાશિઓ માટે શુભ દિવસ: કામની કદર-પ્રશંસા સાથે દોડધામમાં ઘટાડો – જાણો તમામ ૧૨ રાશિનો વિગતવાર ભવિષ્યફળ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની સાતમ તિથિનો આ દિવસ ધાર્મિક અને જ્યોતિષીય રીતે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ચંદ્રની સ્થિતિ, ગ્રહોની ગતિ અને નક્ષત્રોના પ્રભાવને કારણે અનેક રાશિના જાતકો માટે નવી તકો, રાહત અને કેટલીક ચેતવણીરૂપ…