ભારત બનશે વિશ્વનું સૌથી મોટું AI હબ : ગૂગલનો ₹1.33 લાખ કરોડનો ઐતિહાસિક રોકાણ નિર્ણય, વિશાખાપટ્ટનમ બનશે નવો ટેક્નોલોજી રાજધાની
ભારત વિશ્વના ટેકનોલોજી નકશા પર એક નવી ઉંચાઈએ પહોંચવા જઈ રહ્યું છે. વૈશ્વિક ટેક દિગ્ગજ ગૂગલએ ભારતને પોતાનો આગામી “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)” આધારિત કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે. ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ મંગળવારે ઐતિહાસિક જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની કંપની ભારતમાં **$15 બિલિયન ડૉલર (અંદાજે ₹1.33 લાખ કરોડ)**નું રોકાણ કરીને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં…