રથયાત્રા-૨૦૨૫ની પવિત્ર પૃષ્ઠભૂમિ પર કોમી એકતાનો ક્રિકેટ ‘એકતા કપ’
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભક્તિ, ભાઈચારો અને ભવ્ય પરંપરાનું પ્રતિક બનેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષો પૂરાતી એક અનોખી ઓળખ ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં ૧૪૮મી રથયાત્રાની તૈયારીઓ સાથે સમગ્ર અમદાવાદમાં ભક્તિ અને સુરક્ષાનું એક પવિત્ર માહોલ સર્જાઈ રહ્યો છે. રથયાત્રા માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ એ સમાજના દરેક વર્ગ વચ્ચે પ્રેમ, સમરસતા અને શાંતિનો સંદેશ આપતું મોટું…