ટાટા ટ્રકમાં છુપાવેલી વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા ૨૧ લાખના મુદ્દામાલ સાથે છ આરોપી ઝડપી: પલસાણા પોલીસ સ્ટેશન હદમાં એલ.સી.બી.ની મોટી કામગીરી
સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના હેરાફેરીના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા એલ.સી.બી. ટીમે ગુપ્ત બાતમીના આધારે એક ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી અને રીસીવર સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે. કુલ રૂ. ૨૧,૬૧,૦૫૦/-ના મુદ્દામાલ સાથે તપાસ agency દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. દમણથી દારૂ ભરાવી…