‘રાજ્યની તિજોરી છલકાઈ રહી નથી, છતાં મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ મજબૂત’
શિયાળુ સત્રના અંતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સ્પષ્ટ નિવેદન; એકનાથ શિંદેના આક્રમક પ્રહારો, વિધાનસભામાં ‘ધુરંધર’ની ગુંજ નાગપુર :વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મહારાષ્ટ્રની રાજકીય હવામાનમાં ઉગ્રતા અને આત્મવિશ્વાસ બંનેનું અનોખું સંયોજન જોવા મળ્યું. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહને સંબોધન કરતાં રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ પક્ષોના આક્ષેપોનો તર્કસંગત અને સ્પષ્ટ જવાબ આપ્યો….