સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે આરોગ્યલક્ષી સેવાનો નવો અધ્યાય: CT સ્કેન મશીનથી લઈ ‘ચાલો રમીએ’ બાળગાર્ડન સુધી અનેક પ્રકલ્પોનું લોકાર્પણ
અમદાવાદ, ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેવાઓમાં સતત સુધારાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેની એક જીવંત છબી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રોમા સેન્ટરમાં ૧૨૮ સ્લાઇડ્સના આધુનિક CT સ્કેન…