GEM પોર્ટલના બોગસ વર્ક ઓર્ડર બનાવી ચાર કરોડની ઠગાઈ કરનાર આરોપી જામનગર પોલીસના હાથે ઝડપાયો
જામનગર, તા. 12 ડિસેમ્બર – સરકારની ઓનલાઈન ખરીદી માટેની સત્તાવાર GEM પોર્ટલ વેબસાઇટના નામે ખોટા વર્ક ઓર્ડર બનાવી અનેક લોકોને નફો મળે તેવી લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને જામનગર સીટી ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. GEM પોર્ટલના નામે આટલી મોટી રકમની ઠગાઈનો…