રાજકોટ ને આજે 415 વર્ષ પુરા થયા ત્યારે 415 વર્ષ ની સફર અને ઇતિહાસથી આજના આધુનિક સ્માર્ટ સિટી સુધીની ગૌરવગાથા.
ગુજરાત રાજ્યના હૃદયસ્થાનમાં વસેલું શહેર રાજકોટ આજે ગુજરાતના મહત્વપૂર્ણ શહેરોમાં ગણાય છે. 415 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું આ શહેર પોતાના વૈભવશાળી ભૂતકાળ, રાજકીય અને સાંસ્કૃતિક વારસો, અને અવિરત વિકાસયાત્રા માટે ઓળખાય છે. આજે જ્યારે રાજકોટ નવનવાં વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, ત્યારે તેની સ્થાપનાની ગાથા અને વિકાસયાત્રાને સ્મરણમાં લાવવું એ આપણા માટે ગૌરવની વાત…