જામનગર જિલ્લાના ૬૬ ગામોને પાણી વેરા વસૂલાતમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રૂ. ૩૪.૫૧ લાખનું પ્રોત્સાહન જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૬૪મી બેઠક યોજાઈ.
જામનગર | તા. ૧૫ ડિસેમ્બર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની સુવિધા તેમજ પાણી વેરા વસૂલાતમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૬૪મી બેઠક આજે જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર…