સ્ટાર્સથી ઝગમગતી રાત: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલીવુડના ચમકતા તારાઓની હાજરીથી ઉજાસ છવાયો
મુંબઈની ફિલ્મી દુનિયા માટે દિવાળીનો તહેવાર ફક્ત પ્રકાશનો જ નહીં, પરંતુ ગ્લેમર અને ગૌરવનો ઉત્સવ પણ બની ગયો છે. દરેક વર્ષે બોલીવુડના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તેમની ભવ્ય દિવાળી પાર્ટી માટે પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ તેમની પાર્ટી શહેરના સૌથી ચર્ચિત ઈવેન્ટ્સમાંની એક બની ગઈ હતી. મનીષના ઘરની બહારથી લઈને પાર્ટી હૉલ સુધી લાઈટ્સ,…