પ્રિયા મરાઠે : પવિત્ર રિશ્તાની પ્રિય અભિનેત્રીનું કેન્સર સામેનું યુદ્ધ અને અચાનક વિદાય
ટેલિવિઝન જગત ક્યારેક અમુક કલાકારોને એવાં આપે છે, જેઓ પોતાના પાત્રો દ્વારા દર્શકોના દિલમાં અવિસ્મરણિય સ્થાન બનાવી લે છે. એવી જ એક અભિનેત્રી હતી – પ્રિયા મરાઠે. લોકપ્રિય દૈનિક ધારાવાહિક “પવિત્ર રિશ્તા” માં અભિનય કરીને પ્રિયા મરાઠે ઘરના દરેક સભ્ય સુધી પહોંચી ગઈ હતી. તેમની અભિનયકળા, સાદગી અને મોહક વ્યક્તિત્વને કારણે તેઓ માત્ર સિરિયલનો ભાગ…