જનજાહર સ્થળે તીન પત્તી રમતા ૬ આરોપીઓ ઝડપાયા: રૂ. ૩૩,૩૪૦નો મુદામાલ જપ્ત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાં જાહેરમાં “તીન પત્તી – રોન પોલીસ” નામનો જુગાર રમાડતા અને રમતા હતા તેવા આરોપીઓ સામે પોલીસ દ્વારા ઝડપી પાડવા માટે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૬ શખ્સો ઝડપાયા હતા તથા તેમની પાસેથી મુદામાલ તરીકે રોકડ રકમ અને જુગાર સામગ્રી મળી કુલ રૂપિયા ૩૩,૩૪૦ કબજે કરવામાં આવ્યા છે….