“વેસ્ટમાંથી બેસ્ટની યાત્રા: પર્યાવરણની રક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકાની નવીન પહેલો – વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ નિમિત્તે”
૫મી જૂન, ૨૦૨૫ – વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ જાળવવા અને પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે, ત્યારે ગુજરાતનું હૃદય સમાન શહેર અમદાવાદ પર્યાવરણીય સંવેદનશીલ કામગીરીમાં સર્વોચ્ચ સ્થાને પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આપણે બહુવાર “વેસ્ટમાંથી બેસ્ટ”નું સૂત્ર સાંભળીએ છીએ, પણ અમદાવાદ મહાનગરપાલિકાએ તેને માત્ર સૂત્ર નથી રાખ્યું –…