મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી: રાજ્યભરમાં GPCB અને પર્યાવરણ મિત્રના ઉપક્રમે ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ અંગે જાગૃતિ અભિયાન
ભારતમાં શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતિક ગણાતા ગણેશ મહોત્સવની ઉજવણી દર વર્ષે ભવ્યતા સાથે કરવામાં આવે છે. પરંતુ આધુનિક કાળમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને હવે આ તહેવારને પર્યાવરણલક્ષી રીતે ઉજવવાનો પ્રયાસ સમગ્ર દેશમાં શરૂ થયો છે. ગુજરાત રાજ્યમાં પણ આ દિશામાં મહત્વપૂર્ણ પહેલ થઈ રહી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને પર્યાવરણ મિત્ર…