બાપ્પાના આગમન પહેલાં દાદર માર્કેટમાં ઉમટેલી ભીડ : ગણપતિ ઉત્સવની તૈયારીઓએ મુંબઈમાં મચાવ્યો રોનકનો માહોલ
મુંબઈ એટલે ઉત્સવોનો શહેર. જ્યાં દરેક તહેવાર ભવ્યતા, શ્રદ્ધા અને સામાજિક એકતાનો સંદેશ લઈને આવે છે. પરંતુ આ બધા તહેવારોમાં સૌથી મોટો, સૌથી લોકપ્રિય અને સર્વજનહિતમાં મનાવવામાં આવતો ઉત્સવ એટલે ગણેશ ચતુર્થી. દેશભરમાં ગણેશોત્સવની ધૂમ હોય છે, પરંતુ મુંબઈમાં તેની છટા જ નોખી હોય છે. અહીં દરેક ગલી, દરેક ચોરાહા અને દરેક ઘર બાપ્પાના આગમનથી…