“જામનગર હંગામી બસ સ્ટેશન પર પીવાના પાણી માટે જનતાની તરસ: તાત્કાલિક પાણી કનેક્શનના આશયે વિનંતી”
જામનગરમહાનગરપાલિકા આડસ ક્યારે ખંખેરસે?? વિષય: હંગામી બસ સ્ટેશન – જામનગર ખાતે પાણીનું નવું કનેક્શન આપવા બાબત… જય ભારત, વિનમ્ર અહેવાલ સાથે આથી રજૂ કરીએ છીએ કે જામનગર શહેરના હ્રદયમાં સ્થિત સાત રસ્તા વિસ્તારના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. ૧૭/૦૩/૨૦૨૫ થી હંગામી(bus) બસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. આ સ્થળ પર હાલમાં સમગ્ર જિલ્લામાંથી આવનારા-જવાનારા હજારો મુસાફરો…