સુગમ માર્ગે વિકાસની દિશા: રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ-લાલપુર રોડ રી-સર્ફેસિંગના ખાતમુહૂર્તે નવા યોગનું શુભારંભ
સુગમ માર્ગે વિકાસની દિશા: રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ-લાલપુર રોડ રી-સર્ફેસિંગના ખાતમુહૂર્તે નવા યોગનું શુભારંભ દેવભૂમિ દ્વારકા, ગુજરાતના વિકાસના માર્ગે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્ય સરકાર દ્વારા ભાણવડ-લાલપુર વચ્ચેના રાજ્ય ધોરી માર્ગના રી-સર્ફેસિંગ (રી-કાર્પેટિંગ) માટે રૂ.૩૬ કરોડના ખર્ચે વિશાળ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ખાતમુહૂર્ત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુંભાઈ બેરાના હસ્તે…