મજબૂત સંકલ્પના મિશાલ: 60 વર્ષીય મનસુખભાઈની 460 કિ.મી. સાયકલ યાત્રા દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં અનોખી સહભાગીતાની ગાથા]
જામનગરના 60 વર્ષના નાગરિક મનસુખભાઈ બુજડે ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત પોતાની શારીરિક ક્ષમતા, મનોબળ અને દેશપ્રેમના ભાવથી ભરેલી 460 કિલોમીટર સાયકલ યાત્રા સંપન્ન કરીને સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ રજૂ કર્યું છે. આ યાત્રા માત્ર મેડિકલ ઘટનાઓ સામે જાગૃતિ લાવવાનું સાધન નહોતી, પણ એક જીવંત સંદેશ પણ છે કે ઉંમર માત્ર એક આંકડો…