માખણિયામાં તળાવનો પાળો તૂટતાં ખેતરોમાં ગટરનું પાણી: ખેડૂતોના સપના પાણીમાં, પાક નિષ્ફળ – નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ
પાટણ જિલ્લાનું માખણિયા પરા વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષથી ગટરના દૂષિત પાણીની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો છે. ભૂગર્ભ ગટરની લાઈનોના અયોગ્ય આયોજનને કારણે દર વર્ષે ચોમાસાની મોસમમાં ગંદુ પાણી તળાવમાં ભેગું થાય છે. ગત રાત્રે ભારે વરસાદને કારણે તળાવનો પાળો તૂટી પડ્યો અને આ ગટરમિશ્રિત પ્રદૂષિત પાણી સીધું જ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું. પરિણામે સોંથી વધુ…