ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મતદારોથી લઈ રાજકીય પક્ષોના ઉમેદવાર સહિતના હિતધારકોને સ્પર્શતી વિવિધ બાબતોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સર્વસમાવેશી ચૂંટણીઓ યોજાય તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા તથા તેની સાથે જોડાયેલા તમામ હિતધારકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા સુનિશ્વિત થાય તે…