વડાપ્રધાનના કાર્યક્રમે શહેરા બસ સ્ટેશન પર સર્જી ભીડનો તોફાન
શહેરા બસ સ્ટેશન, જિલ્લા પંચમહાલ –દાહોદ ખાતે યોજાયેલા વડાપ્રધાનના વિશિષ્ટ કાર્યક્રમને પગલે સમગ્ર જિલ્લાની પરિવહન વ્યવસ્થામાં ઊલટફેર જોવા મળી હતી. ખાસ કરીને શહેરા બસ સ્ટેશન ખાતે સવારથી જ મુસાફરોની ભારે ભીડ ઉમટતી જોવા મળી હતી. સામાન્ય રીતે રોજિંદા રૂટ પર જતી બસો હાજર રહેતી હોય છે, પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને અનેક સરકારી બસોને દાહોદ તરફ…