જળ સંવર્ધન માટે મંત્રીશ્રી બાવળીયાની મહત્ત્વપૂર્ણ જિલ્લા મુલાકાત
💧“સુજલામ સુફલામ મહેસાણા” – જળ સંવર્ધન માટે મંત્રીશ્રી બાવળીયાની મહત્ત્વપૂર્ણ જિલ્લા મુલાકાત મહેસાણા, ૨૨ મે ૨૦૨૫ (ગુરૂવાર): રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં ચાલતી મહત્વપૂર્ણ વિકાસકારી કામગીરીની તપાશી લેવા જિલ્લા મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ડેડીયાસણ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વીરતા ગામ નજીક પાઇપલાઇનનું…