જામનગર ‘જાડા’ ઝોનફેર કાંડ: બધું ગોઠવાઈ ગયું, તો પણ વિપક્ષ ચૂપ કેમ? – ચર્ચાઓમાં ગરમાયેલો મુદ્દો
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ઝોનફેરના મુદ્દે મોટી ચર્ચાઓ ચાલી રહી છે. ‘જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ’ (જાડા)ની અગિયારમી તારીખે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કેટલાક એવા નિર્ણયો લેવાયા કે લોકોના કાન ખડા થઈ ગયા. ખાસ કરીને બે ઝોનફેર એવા રહ્યા જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખે “સોચના પડશે” એવો સૂરો કાઢતા, મામલો રાજકીય ચર્ચાનો વિષય…