સુરતમાં માનવતાને શરમાવે તેવી નરાધમ ઘટના: મામાએ ભાણાની હથોડીથી હત્યા કરી, છરીથી શરીરના ૭ ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધા — ધંધાકીય હિસાબના ઝઘડાએ લીધું ભયાનક સ્વરૂપ
સુરત શહેર, જે સામાન્ય રીતે ઔદ્યોગિક વિકાસ અને વેપાર માટે ઓળખાય છે, ત્યાં એક એવી કરૂણ અને હૃદયકંપારી ઘટના બની છે જે માનવતા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. સંબંધોમાં વિશ્વાસના નામે બનેલી આ હદયવિદારી ઘટના એ છે કે એક મામાએ પોતાના જ ભાણાની હત્યા કરીને તેના શરીરના સાત ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા. શરૂઆતમાં ગુમ…