ચોમાસા પૂર્વે ચિંતન અને તૈયારી: પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની આગેવાની હેઠળ યોજાઈ પ્રિ-મોન્સૂન સંકલન બેઠક
“ચોમાસા પૂર્વે ચિંતન અને તૈયારી: પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની આગેવાની હેઠળ યોજાઈ પ્રિ-મોન્સૂન સંકલન બેઠક” પાટણ – પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના પ્રશાસન તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ પ્રિ-મોન્સૂન સંકલન બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ શાખાઓના વડાઓ, વિભાગીય અધિકારીઓ, તાલુકા કક્ષાના પ્રતિનિધિઓ અને…