આધ્યાત્મિક આશીર્વાદથી રાજકીય પ્રવાસનો આરંભ: ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ માઁ અંબાજીના ચરણોમાં માથું નમાવી શરૂ કર્યો સ્વાગત-અભિવાદન પ્રવાસ
બનાસકાંઠા જિલ્લાની પાવન ધરતી પર અખંડ આધ્યાત્મિકતા અને ભક્તિની ભાવનાનું પ્રતિક માનવામાં આવતી માઁ અંબાજીની નગરી આજે ફરી એકવાર ભક્તિ અને રાજકીય ઉર્જાના મિલનબિંદુ બની. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે તેમના સ્વાગત અને અભિવાદન પ્રવાસની શરૂઆત આ અદભૂત અને દિવ્ય સ્થાન પરથી કરી છે. તેમણે સર્વપ્રથમ અંબાજી મંદિર પહોંચીને માતાજીના દર્શન…