IPL 2026ની હરાજી માટે કાઉન્ટડાઉન શરૂ: 15 નવેમ્બર સુધી રિટેન, ડિસેમ્બરમાં મેગા ઑક્શન — CSK-RRમાં મોટા ફેરફારની ચર્ચા ગરમ
ભારતમાં ક્રિકેટપ્રેમીઓ માટે એક મોટી અને રોમાંચક અપડેટ સામે આવી છે — ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની હરાજી અંગેની તારીખો હવે લગભગ નક્કી થઈ ગઈ છે. ક્રિકેટ જગતમાં IPLને “ક્રિકેટનો ઉત્સવ” માનવામાં આવે છે અને દરેક સીઝન સાથે તેની લોકપ્રિયતા અનેક ગણો વધી રહી છે. આગામી સીઝન માટેની તૈયારીઓ BCCI અને ફ્રેન્ચાઇઝીઓ સ્તરે તેજ બની…