જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે વ્યવસ્થિત તૈયારી : એનસીસી કેડેટ્સને સિવિલ ડિફેન્સની તાલીમ
જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે વ્યવસ્થિત તૈયારી : એનસીસી કેડેટ્સને સિવિલ ડિફેન્સની તાલીમ જામનગર : આપત્તિ જેવી પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને જરૂરી સમયે ઝડપી અને યોગ્ય કાર્યવાહી થઈ શકે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સિવિલ ડિફેન્સ અને આપત્તિ વ્યવસ્થાપન માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ અનુસંધાનમાં આજે જામનગરના રણજીતનગર ખાતે આવેલી…