વિકી–કૅટરિના ના આશિયાનામાં ગુંજ્યા નાનકડા રાજકુમારના રણકાર: લોકપ્રિય બોલિવૂડ કપલ બન્યાં દીકરાના માતા-પિતા
મુંબઈઃ બોલિવૂડની સૌથી ચહિતી જોડી તરીકે ઓળખાતી કૅટરિના કૈફ અને વિકી કૌશલના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે. તેમના ચાહકો માટે આ ક્ષણ કોઈ તહેવારથી ઓછી નથી — કારણ કે આ સેલિબ્રિટી કપલ હવે માતા-પિતા બન્યાં છે. કૅટરિનાએ મુંબઈની એક અગ્રણી હોસ્પિટલમાં સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. વિકી કૌશલે પોતે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી…