ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆત
ગોંડલ: શહેરના સૌથી વ્યસ્ત અને અવરજવર ભરેલા વિસ્તાર ગોંડલ માર્કેટિંગ યાર્ડના સામેથી પસાર થતો નેશનલ હાઈવે અવ્યવસ્થિત ટ્રાફિક અને સતત થતા અકસ્માતોના કારણે હવે ભારે જોખમરૂપ બન્યો છે. રોજબરોજ થતાં અકસ્માતોને લઈ યુવા અગ્રણી શ્રી કુલદીપસિંહ જાડેજા દ્વારા શહેર પોલીસ બી ડિવિઝનના પીઆઈને બેરીગેટ લગાવવાની માંગ સાથે લેખિત રીતે રજૂઆત કરવામાં આવી છે. એશિયાના અગ્રણી…