‘બેગલેસ ડે’ને લઇ CYSSનો સરકારને પ્રશ્ન – મેદાન વગર શાળાઓમાં રમતગમત કેવી રીતે? વાલીઓના ફીના ભાર અંગે પણ ઉઠી માંગ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓના શારીરિક અને ભાવનાત્મક વિકાસ માટે રમતગમત, સંગીત, ચિત્રકલા જેવી ઇત્તર પ્રવૃત્તિઓ યોજવાનો ઉદ્દેશ છે. અભ્યાસના દફતર અને પુસ્તકોનો ભાર એક દિવસ માટે ઉતારવાનો પ્રયાસ શલ્યમુક્ત શિક્ષણ તરફનો એક પ્રેરક પ્રયાસ ગણાય છે. પરંતુ, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)…