જીએસટી રિફંડ હવે માત્ર ૧૦-૧૫ દિવસમાં મળવાનું શક્ય: નાણા મંત્રાલયે પ્રક્રિયા સરળ બનાવવા રાજ્યો સાથે ચર્ચા શરૂ કરી
દેશના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર છે. નાણા મંત્રાલયે જીએસટી રિફંડ પ્રક્રિયાને વધુ ઝડપભરી અને સરળ બનાવવા માટે યોજના બનાવી છે. હવે આવકવેરા (ઇન્કમ ટેક્સ) રિફંડની જેમ જ, જીએસટી રિફંડ પણ ૧૦ થી ૧૫ દિવસમાં મળવો એ સરકારનો લક્ષ્ય છે. આ દિશામાં મંત્રાલયે રાજ્યો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે અને જલ્દી જ આ મુદ્દો જીએસટી…