“માતાની સારવાર માટે લીધા હતા પૈસા… પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ કર્યો જીવલેણ” – જામનગરના રેલ્વે કર્મચારીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
જામનગર, તા. ૧ જુલાઈ, ૨૦૨૫જામનગરના હાપા વિસ્તારમાં યોગેશ્વરધામ પાસે રહેતા રેલ્વે વિભાગના કર્મચારી એક એવી વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાયા કે અંતે જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો. આખી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. માણસ એ જ્યારે પોતાની જિંદગીમાં વિપત્તિના વંટોળમાં હોય અને મદદ માટે હાથ ફેલાવતો હોય ત્યારે જો મદદરૃપ ન બની ખૂનખાર વ્યાજખોરીના શિકાર…