મેટ્રો–3ના અભૂતપૂર્વ પ્રભાવથી સાઉથ મુંબઈને રાહત : બે મહિનામાં જ ટ્રાફિકમાં મોટો ઘટાડો, પીક અવર્સ પણ થયા સ્મૂથ.
મુંબઈ — દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા વર્ષો જૂની છે. ખાસ કરીને સાઉથ મુંબઈ—જેમાં CSMT, ફોર્ટ, મરીન ડ્રાઈવ, ચર્ચગેટથી લઈને કફ પરેડ જેવા અત્યંત વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારો આવરે છે—ત્યાં રોજબરોજ લોકો ‘બમ્પર-ટુ-બમ્પર’ ટ્રાફિકની પીડા ભોગવતા હતા. પરંતુ છેલ્લા બે મહિનામાં આ પરિસ્થિતિમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે. કારણ એક જ—મેટ્રો 3, એટલે કે…