દિવલો ડોનની કાનૂની ઝપટ : જામનગરમાં ફરી એકવાર કુખ્યાત ગુનેગારનો અંતિમ ખેલ”
જામનગર શહેરનો અંધકારમય ગુનાહિત ઇતિહાસ ફરી એકવાર જીવંત બની ગયો છે કારણ કે શહેરના કુખ્યાત ગુનેગાર દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે દિવલો ડોન પોલીસની ઝપટમાં આવી ગયો છે. આ નામ જામનગર શહેરના દરેક ખૂણે દહેશતનું પ્રતિક બની ગયું હતું. વર્ષો સુધી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો દિવલો, ફરી એકવાર કાનૂની ગાળામાં ફસાયો છે. મહિલાની અરજી પરથી પોલીસની સઘન…