પાંડવોના અજ્ઞાતવાસથી જોડાયેલો પ્રાચીન તીર્થધામ – સડોદરનું શ્રી ફૂલનાથ મહાદેવ મંદિર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં આવેલું શ્રી ફૂલનાથ મહાદેવ મંદિર આજે પણ ઈતિહાસ, શ્રદ્ધા અને ચમત્કારિક પ્રતિકનો જીવંત સાક્ષી છે. આ મંદિરનો ઉદ્ભવ પાંડવોના અજ્ઞાતવાસ સાથે સંકળાયેલો છે. અહીંના શિવલિંગને લઈને પ્રચલિત લોકકથા આજે પણ ભક્તોના હૃદયમાં વિશ્વાસ અને ભક્તિ જગાવે છે. પાંડવોના અજ્ઞાતવાસની કથા સાથે જોડાયેલું સ્થાન મહાભારતના સમયગાળામાં જ્યારે પાંડવો અને…