“રાજકોટમાં પોલીસના નામે ૩૨ લાખની લૂંટનો કાંડઃ પ્ર.નગરના ટીઆરબી જવાન સહિત ચાર આરોપી ઝડપાયા, વોર્ડન શાહબાઝના ગેંગનો નકાબ ઉતારાયો”
રાજકોટ શહેરમાં સુરક્ષાનું પ્રતિક ગણાતું પોલીસ તંત્ર ત્યારે ચોંકી ગયું જ્યારે પોલીસના જ નામે લૂંટકાંડ સર્જાયો! શહેરના હૃદયસ્થળ ગણાતા રેસકોર્ષ લવગાર્ડન નજીક બનેલી આ ઘટના માત્ર એક સામાન્ય લૂંટ ન રહી, પરંતુ એમાં સંકળાયેલા આરોપીઓમાંથી એક વાસ્તવિક ટીઆરબી જવાન નીકળતાં સમગ્ર તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવે માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો…