તોરણીયા ગામમાં ડુબલીકેટ દારૂ બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ : એલસીબીની રેઇડમાં બે ઝડપાયા, એક ફરાર, લાખોનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી દારૂબાજોની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ કરેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. તોરણીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં વિદેશી દારૂના ડુપ્લીકેટ બોટલો તૈયાર થતી હોવાની બાતમીના આધારે પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. છાનબીન બાદ મોટી ખોટી ફેક્ટરીનો ભાંડો…