“Mumbai One” ઍપથી હવે 11 પબ્લિક ટ્રાન્સપોર્ટની ટિકિટ્સ એકસાથે, QR કોડ સાથે ત્વરિત અને સરળ મુસાફરી
હવે મુંબઈ અને નવી મુંબઈના લોકો માટે લોકલ ટ્રેન, મેટ્રો, મોનોરેલ અને વિવિધ મ્યુનિસિપલ બસ સેવા માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની પહેલી કૉમન મોબિલિટી ઍપ, Mumbai One, લૉન્ચ કરવામાં આવી છે. આ નવી ઍપ વડે મુસાફરો 11 પબ્લિક ટ્રાન્સપોર્ટ ઑપરેટર્સની ટિકિટ્સ એક જ પ્લેટફોર્મ પર મેળવી…