જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”
જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ” જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: ૧૨ થી વધુ વાહન ચાલકો દંડાયા અને ૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા……. જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા…