મુંબઈના વિકાસનો નવો અધ્યાય: કફ પરેડથી આરે ડેપો સુધીનો પ્રવાસ હવે માત્ર એક કલાકમાં – વડાપ્રધાન મોદીએ મેટ્રો ઍક્વા લાઇન-3નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું
મુંબઈ, દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું શહેર, જે ક્યારેય ઊંઘતું નથી, હવે પરિવહન ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચી રહ્યું છે. લાખો મુસાફરો માટે રાહતરૂપ બનેલી મુંબઈ મેટ્રો લાઇન-3 (ઍક્વા લાઇન) હવે પૂર્ણ રીતે કાર્યરત થવાની દિશામાં આગળ વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલાબાથી આરે ડેપો સુધીની આ ઍક્વા લાઇન-3નો ફેઝ 2B ઉદ્ઘાટન કરીને…