વાવાઝોડા વચ્ચે માછીમારી યુવકનો કરૂણ અંત: ધોરાજીમાં 11 kv લાઈનના કરંટથી થયેલો મોત ચોંકાવનારો બનાવ
⚡ વાવાઝોડા વચ્ચે માછીમારી યુવકનો કરૂણ અંત: ધોરાજીમાં 11 kv લાઈનના કરંટથી થયેલો મોત ચોંકાવનારો બનાવ ધોરાજી: હાલ સમગ્ર ગુજરાતમાં ભારે પવન, માવઠાં અને વાવાઝોડાની આગાહી વચ્ચે અનેક સ્થળોએ કુદરતી આપત્તિઓના પગલે જાનમાલને નુકસાન થઈ રહ્યું છે. એવી જ એક ચોંકાવનારી અને હ્રદયવિદારી ઘટના ધોરાજી નજીકની ભાદર નદીમાં સામે આવી છે, જ્યાં માછીમારી માટે ગયેલા…